ગીતા સાર – અનંત પટેલ

ગીતા સાર – અનંત પટેલ

99.00

Description

અનંતભાઇ પટેલનો જન્મ ૧૩ ડિસેમ્બર ૧૯૫૭ના રોજ અમદાવાદ ખાતે થયેલ. તેમનું પ્રાથમિક અને

માધ્યમિક શિક્ષણ અરવલ્લી (અગાઉનો  સાબરકાંઠા ) જીલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામે થયેલ. મોડાસા ખાતે વાણિજ્યના સ્નતક થયા બાદ કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારની જૂદી જૂદી કચેરીઓમાં લગભગ છત્રીસ વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ હાલ ગાંધીનગર ખાતે સ્થાયી થયેલ છે. તા. ૩૧/૧૨/૨૦૧૫થી સચિવાલય ખાતેથી નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયેલ છે.

તેમનાં ચાર પુસ્તકો ( ” નેણ ઓગળી ગયાં” – લઘુનવલ ૧૯૭૮, ” અનંતની કવિતા ” – કાવ્યસંગ્રહ ૨૦૦૪, ” જીંદગી જીવવા જેવી”- લઘુકથા સંગ્રહ ૨૦૧૧ અને ” નારી ગુણવંતી ” – લઘુકથા સંગ્રહ ૨૦૧૫ ) પ્રગટ થયેલ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “ગીતા સાર – અનંત પટેલ”

Your email address will not be published. Required fields are marked *